________________
૧૦૦
શ્રી જિનેશ્વર મહિમા
એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કયુ તે કલ્યાણમૂત્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમે નમઃ
પાનું ૭૪૯
પત્રાંક ન. ૯૫૩
પાનું ૭૧૨
પત્રાંક ન, ૮૩૯
>
'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये ॥ (આ શ્રી સનતભદ્રસૂરિએ રચેલ દેવાગમ સ્તોત્રનું પ્રથમ પદ છે.)
મોક્ષમાર્ગીના નેતા, કર્મારૂપી પવતના ક્ષેત્તા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણાની પ્રાપ્તિ અર્થે વંદુ છું.
Jain Educationa International
પાનું ૭૬૫
ઉપદેશ તૈાંધ ૯૫૬-૨}
જે દેહધારી સ` અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર ! નમસ્કાર હા ! ! તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માને આસનાદિ સર્વને નમસ્કાર હા! નમસ્કાર હૈ! ! !
For Personal and Private Use Only
પાનું ૫૬૨ પત્રાંક નં. ૬૭૪
www.jainelibrary.org