________________
શ્રી જિનેશ્વર મહિમા શ્રી કષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભારતક્ષેત્રના ચોવીસ તીર્થકરના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમતીર્થકરદેવની શિક્ષાથી હાલ મેક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરૂષે વારંવાર આશ્ચર્યમય દેખે છે.
પનું ૬૬૨
પત્રાંક નં. ૭૫૭ વંદામિ પાદે પ્રભુ વિદ્ધમાન.
પાનું ૧૯૧
પત્રક નં. ૩૬ પાશ્વનાથ પરમાત્માને નમસ્કાર.
પાનું ૧૯૧
પત્રક નં. ૩૭ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયતા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની - અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોને વિચાર કરવાથી, તે વિચારનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org