________________
શ્રી જિનેશ્વર મહિમા
જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે. એ જ અત્યારે ભલામણુ.
પાનું ૨૩૬
પત્રક નં. ૧૦૪ શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણદિને કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે, હિંસાદિ એગને પ્રસંગ હોય છે, અથવા કમળ પરિણામમાં વિનભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરુપણ કર્યું છે.
પાનું ૫૩૦
પત્રાંક નં. ૬૦૨ શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાગને સદાય આશ્રય રહે. - હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.
પાનું ૫૭૩
પત્રાંક નં. ૬૯૨ - ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દથિી સિદ્ધ થવા યોગ્ય છે.
પાનું ૫૯૫ પત્રાંક નં. ૭૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org