________________
જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રદ્ધા
- સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી, તે પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યો રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
પાનું ૧૯૪ કઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવતેવું એ મુખ્ય માન્યતા છે.
મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે, અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે, અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.
તમે પણ તરવાના ઈચ્છક છે, અને હું પણ છું - બને મહાવીરના બોધ, આત્મહિતૈષી બેધને ઈચછીએ છીએ અને તે ન્યાયમાં છે, માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી.
* પાનું ૧૯૬
પત્રાંક નં ૪૦ આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તે અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ છે.
પાનું ૧૯૭ પત્રક નં. ૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org