________________
જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રદ્ધા
૮૫
વીરનાં કહેલાં શાત્રમાં સેાનેરી વચને છૂટક છૂટક
અને ગુપ્ત છે.
વીરના એક વાકયને પણ સમજો,
પાનું ૧૭૮
છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તાડશે નહી. ગમે તેવી શંકા થાય તા પણ મારી વતી વીરને નિ:શંક ગણજો.
પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યાગીઓએ અવશ્ય મરવું જોઈએ છે.
ન્યાય મને અહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. સમજવું દુર્લભ છે.
પાનું ૧૭૯
જે પુરુષ પર તમારા પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીન્દ્ર પાર્શ્વનાથાર્દિકનુ સ્મરણ રાખજો અને જૈમ અને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ચ્છિજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સ ́બંધી ક’ઈ સંકલ્પવિકલ્પ કરશે નહી. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સકલ્પ-વિકલ્પને ભૂલી જશે, પાર્શ્વનાથાદિક ચેગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો; એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદ્મના અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે ટ્વીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું ોધેલું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org