________________
-
જિનેશ્વરનાં વચનેમાં પૂર્ણ શ્રદ્ધા
પરમ્પર આમ્નાયથી કેવળ, “મન:પર્યવ અને પરમાવધિજ્ઞાન વિદ ગયાં. દષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતને ઘણો ભાગ વિછેદ ગયે, માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી એગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતે ઉત્તર ન મળે તે પણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં, અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે.
ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દેષરૂપી કાણું શેધવાનું મથન કરી અધગતિજન્ય કર્મ બાંધે છે.
પાનું ૮૦
મોક્ષમાળા પાઠ ૫૩ આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શેક, અને અનંત દુખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રૂધિરથી રૂધિરને ડાઘ જ નથી, પણ જળથી તેને અભાવ છે, તેમ શૃંગારથી વ શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી, એ જ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે, અને એજ માટે વીતરાગનાં વચનમાં અનુરકત થવું ઉચિત છે, નિદાન
એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું - કારણ છે. એ વીતરાગ સર્વશના વચનને વિવેકબુધિથી
શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરીને હે માનવી! આત્માને ઉજજવળ કર.
પાનું ૧૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org