________________
૮૦
શ્રી જિનેશ્વર મહિમા
સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે.
પાનું ૯૧૬ હાથનાંધ ૧-૩૮
કાળના દોષથી અપાર શ્રુતસાગરા ઘણા ભાગ વિસર્જન થતા ગયા અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
શ્રુત અલ્પ રહ્યાં છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાંક સાધના પરાક્ષ છતાં, મહાત્માપુરુષાનુ કવચિત્વ છતાં, હું આજના ! સમ્યક્દન, શ્રુતનું રહસ્ય એવા પરમપદના પથ, આત્માનુભવના હેતુ, સમ્યકૂચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હનુ કારણ છે,
પાનું ૬૬૨
સૂત્ર અને ખીજા’ પ્રાચીન આચાર્ય તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તે હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હુડવાદી અને શિથિલતાના પેાષક પુરુષોએ રચેલાં કોઈ પુસ્તકા સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રયાજનની મર્યાદાથી માહ્ય હાય, તે પુસ્તકાના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યાંનાં વચનાને ઉત્થાપવાનુ પ્રયત્ન ભવભીરુ મહાત્માએ કરતા નથી; પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનુ બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે..
Jain Educationa International
For Personal and Private Use Only
પાનું ૬૬૩ પત્રાંક ન', ૭૫૭
www.jainelibrary.org