________________
+
-
-
શ્રી જિનેશ્વર મહિમા વીતરાગનાં વચને વિષયનું વિરેચન કરાવનારાં છે.
પાનું ૮૭૩ વ્યાખ્યાનસાર ૨-૪–૧૯
તીર્થકરગેત્ર
વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માગ પમાડવાથી તીર્થકરગેત્ર બંધાય છે અને તેથી ઉલટું કરવાથી મહામેહનીય કર્મ બંધાય છે.
પાનું ૮૮૧ વ્યાખ્યાન સાર ૨-૧૬
સૂક્ષ્મ દયામણીત જનમાર્ગ હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણે ચાલતો જોઈ તીર્થકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયા સંબંધીના વિચારો કેઇ દશન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી, કેમકે જૈન પંચેન્દ્રિયનો ઘાત તે ન કરે, પણ તેઓએ એકે પ્રિયાદિમાં જીવ હેવાનું વિશેષ વિશેષ દઢ કરી દયાને માર્ગ વર્ણવ્યું છે.
પાનું ૭૯૪ ઉપદેશ છાયા ૯૫–૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org