________________
૭૬
શ્રી જિનેશ્વર મહિમા
અવલંબન લઈને સત્પુરુષા પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનેા અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે.
સત્કૃષ્ટ ભૂમિકા પંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચના )નું અવલ મન જે જે વખતે મઢ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણ સત્પુરુષ પણ પામી જાય છે, તે પછી સામાન્ય મુમુક્ષુ જીવા કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ -ચપળપણુ થવા ચેાગ્ય છે.
હે જીવ! આ કલેશરૂપ સંસારથી નિવૃત્ત થા,
નિવૃત્ત થા.
પાનું ૬૯૬ ઉપદેશ તૈધ ૭૯૯
Jain Educationa International
ખાહ્યાભ્યતર અસગપણુ પામ્યા છે એવા મહાત્માઓને સંસારના અંત સમીપ છે, એવા નિઃસ ંદેહ જ્ઞાનીને નિશ્ચય છે.
For Personal and Private Use Only
વીતરાગ પ્રવચન
પાનું ૭૧૫
પત્રક નં. ૮૪૯
પાનું ૭૨૨
પત્રાંક નં ૮૭૩
www.jainelibrary.org