________________
જ
શ્રી જિનેશ્વર મહિમા.
તથારૂપ (યથાર્થ) આH (મેક્ષમાર્ગ માટે જેના. વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષને જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ. પ્રવર્તવામાં મહત્ મહતું પુણ્ય જોઈએ છે, એવા જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
પાનું ૬૮૭
પત્રક નં. ૭૭૭ માનવ દેહનું મહત્વ પરમાગી એવા શ્રી ત્રાષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગ. પણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા). થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગાપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મેક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. - આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે રાગ અથવા કે પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ ક૯યાણનો મુખ્ય નિશ્ચય છે.
પાનું ૬૮૯ પત્રાંક નં. ૭૮૦
રહે છે તે સગપણું, નિર,
જ્ઞાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org