________________
જિનાગમ સ્તુતિ
૭૩
- પરમ શાંત કૃતના વિચારમાં ઈન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વ પણે પ્રગટે છે..
પાનું ૭૨૯ પત્રાંક નં. ૮૯૬
જિન સે હી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ; કર્મ કટે સે જિનબચન, તે તત્વજ્ઞાનીકે મર્મ.
વ્યવહારસે દેવ જિન, નિહાઁ “હ આપ; એહિ બચનસે સમજલે, જિન પ્રવચનકી છાપ.
જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત કેઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.
મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિધ્ધ છે, ભાખે જિનવર એમ.
જેને મૃત્યુની સાથે મિત્રતા હય, અથવા જે મૃત્યુથી -ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
શ્રી તીર્થંકર-જવનિકાય અધ્યયન
પાનું ૫૭૩ પત્રાંક નં. ૬૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org