________________
જિનાગમ સ્તુતિ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.
પાનું ૫૫૮
પત્રક નં. ૬૬૭ આત્મધ્યાન સર્વ કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જોઈને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે.
જેમ જેમ ધ્યાનવિશુધ્ધી તેમ તેમ જ્ઞાનાવરણીય ક્ષય થશે.
પિતાની કલ્પનાથી તે ધ્યાન સિધ્ધ થતું નથી.
જ્ઞાનમય આત્મા જેમને પરમેહૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે ! નમન છે !
પાનું ૬૭
પત્રક નં. ૭૬૩ - લોકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હેય તે પણ તે દુઃખને જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકટ છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્જન, નિવાસ હેય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.
પાનું ૭૪૯
પત્રાંક નં. ૯૪૯ શુદ્ધ આત્મદષ્ટિમાં અવલંબન હે જીવ! આટલે બધે પ્રમાદ છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org