________________
શ્રી જિનેશ્વર મહિમા
સવજ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વસમ્યકૂદન સમાય છે; આત્માને અસ ંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના ફળ સદુ:ખનેા ક્ષય છે, એ કેવળ.
७०
સંપૂર્ણ પણાનું નિઃસટ્રૂડ છે, કેવળ નિઃસ ંદેહ છે.
આત્મજ્ઞાન એજ મુક્તિના ઉપાય
સર્વ દુઃખથી મુક્ત થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે; તે જ્ઞાનીપુરુષાનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
પાનું ૬૯૦ પત્રાંક નં. ૭૮૧
Jain Educationa International
ભક્તિમાર્ગનું મહત્વ
મહાત્મા બુદ્ધ ( ગૌતમ ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિના હેતુ છે, એવા સસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અન ંત જ્ઞાનીપુરુષાએ એ જ ઉપાય ઉપાસ્યા છે, અને સ જીવાને તે ઉપાય ઉપદેશ્ય છે. તે આત્મજ્ઞાન દુમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા સત્પુરુષાએ ભકિતમાર્ગ
For Personal and Private Use Only
પાનું ૫૫૯ પત્રાંક ન. ૬૭૦
www.jainelibrary.org