________________
૭૨
શ્રી જિનેશ્વર મહિમા.
શુષ્ય આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માની
ઉપાસના કર્તવ્યુ છે.
સનદેવ નિગ્રંથ ગુરુ દયા મુખ્ય ધર્મ
શુધ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે.
સર્વજ્ઞે અનુભવેલા એવા શુઆત્મપ્રાપ્તિના ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈ ને આત્મ પ્રાપ્તિ કરે.
Jain Educationa International
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મેાક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીય પણ જોઈને ઘણા જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે. શ્રી શ્રીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેઢ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ચેાગ્ય છે.
પાનું ૬૬૮ પત્રાંક ન. ૭૬૪
For Personal and Private Use Only
પાનું ૭૦૨ પત્રાંક ની ૮૧૯
www.jainelibrary.org