________________
જિનાગમ સ્તુતિ
૬૭
ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનેા અભિમત તે અવ્યાબાધ સત્ય છે.
સર્વજ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષાએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
પાનુ પ૨૩ પત્રાંક નં. ૫૯૦
સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ અને નહી. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અશે. મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનના નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી ખાદ્યપ્રવૃત્તિને ઉદય વંતે હાય તે પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનુ લક્ષણ છે; અને નિત્યપ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનુ ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઇ પણ ઢળે નહીં, તેા સત્યનું જ્ઞાન પણ સભવે નહી,
Jain Educationa International
પાનું પપર પત્રાંક નં. ૬૪૬
For Personal and Private Use Only
જો હાય પૂર્વ ભણેલ નવ પશુ, જીવને જાણ્યા નહીં, તા સ` તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે જીવ કરવા નિમળે; જિનવર કહે છે જ્ઞાન, તેને સવ ભવ્યે સાંભળે.
પાનું ૫૩૪ પત્રાંક ન. ૬૧૦
www.jainelibrary.org