________________
- જિનાગમ સ્તુતિ મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, માટે ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિણત કર્યો કે કિચિતમાત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે,
વિષયથી જેની ઇંદ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું.
અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રયોજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ' હે આર્યજને ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરો.
પાનું ૭૦૬
પત્રાંક નં. ૮૩૨ અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભજન ત્યાગવ્રત કહ્યું છે. ' '
- પાનું ૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org