________________
જિનાગમ સ્તુતિ
જિનેશ્વર ભગવાનની આજ્ઞા किं बहुणा इह जह जह, रागहोसा लहुं विलिज्जंति, तह तह पयहिअव्वं, एसा आणा जिणिदाणम् ।
(ઉપદેશ રહસ્ય-યશવિજ્યજી) કેટલુંક કહીએ? જેમ જેમ આ રાગદ્વેષને નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે.
પાનું ૪૦૪
પત્રાંક નં. ૪ર૦ • જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાથે થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેને અપરિપકવ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરે પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તે તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ.
પાનું ૫૦પ
પત્રક નં. ૫૫૩ જ્ઞાની પુરુષનાં વચનની અસર સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તે. તે પુરૂષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરૂષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org