________________
-
-
જિનાગમ સ્તુતિ વતે છે, જેથી કઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કેઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની ચગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષને સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયે એવાં મનુષ્ય નયરને આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કેઈ નય જ્યાં દુભાતે નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરે; કેઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કેઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટો છે, તે કઈ વાટે પણ પ્રાણુને દુભાવવાની ઈચ્છા કરતું નથી.
પાનું ૨૯૯
પત્રાંક નં. ૨૦૮ સત્ય” મહાવ્રતની અગત્યતા જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે, તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે, અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે.
પાનું પદ
કt
1
- -
વિનય
વિનય એ ઉત્તમ વશીકરણ છે, ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યું છે. ગુરુને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org