________________
જિનાગમ સ્તુતિ
૫૭
મેાટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુલ, તે વૈરાગ્યદશા તે ગૃહવાસને વિષે જેને પ્રાયે વતતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણુ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે.
શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પ`તની સ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યના નિષેધ કરવામાં પ્રવતે નહીં, ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેના પણ જ્ઞાની નિષેધ કરે નહી.
પાનું ૫૫૭ પત્રાંક નં ૬૬૪
ગૃહાદિ પ્રવૃત્તિના ચેાગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા ચેાગ્ય છે; એમ જાણીને પરમપુરુષ સર્વાંસંગપરત્યાગને ઉપદેશ કરતા હવા.
Jain Educationa International
પાનું ૬૯૨ પત્રાંક ન. ૭૮૫
For Personal and Private Use Only
જે જ્ઞાનીપુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કઈ કરવું રહ્યું નથી એમ છે, તે પણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.
પાનું ૫૫૭
પત્રાંક નં. ૬૬૩
પાનું ૭૨૮
પત્રાંક. નં. ૮૯૫
www.jainelibrary.org