________________
શ્રી જિનેશ્વર મહિમા
પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળે વૈરાગ્ય ન હોય તે પુરૂષ કદાપિ ત્યાગને પરિણામે લક્ષ રાખી આશ્રમ - પૂર્વક પ્રવતે તે તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ
જ કર્યો હોત તે ઉત્તમ હતું, એમ પણ જિનસિધ્ધાંત નથી. માત્ર એક્ષસાધનો પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જાતે કર ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરૂષે ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે, તેથી મક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી એગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગને અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કર, તે વિચાર તો પુર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થ દ્રષ્ટિથી સિદ્ધ કહેવાય, આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તે તેઓ માક્ષસાધન કરશે એ નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછા આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયે વિચારવાન એકાંતે યોગ્ય ગણે? પિતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરૂષ જેને ત્યાગ કરવા એગ્ય ગણતા હોય, તેણે બીજાં મને રથમાત્ર કારણેને અથવા અનિશ્ચિત કારણને વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણને આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એજ મનુષ્યપણાનું સાર્થક છે, બાકી વૃદ્ધિ આદિની તે કલ્પના છે, ખરેખર એક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org