________________
જિનાગમ સ્તુતિ
૬૧
ક્રમવગર ત્યાગપણે વિચર્યાં છે. જેએથી તેમ થવું અશકય હોય, તે પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવતે તે તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનુ એવુ ક્ષણભંગુરપણું છે કે, તેવા ક્રમ પણ વીરલાને જ પ્રાપ્ત થવાને વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હાય તા પણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવેા લક્ષ રાખીને પ્રવર્તાવાનું તા કાઈકથી જ અને તેવુ છે.
જિનાક્ત માગના પણ એવા એકાંત સિધ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવા. તથારૂપ સત્સ’ગ, સદ્ગુરુના ચેગ થયે, તે આશ્રયે કોઈ પૃથ્વના સસ્કારવાળા એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તે તેણે ચોગ્ય કર્યું છે, એમ જિનસિધ્ધાંત પ્રાયે કહે છે; કેમકે અપૂર્વ એવાં સાધા પ્રાપ્ત થયે ભાગાદિ ભાગવવાના વિચારમાં પડવુ, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પેાતાનુ પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવુ કરવું, અને પેાતાથી સંતતિ થશે તે મનુષ્યદેહુ પામશે તે મેાક્ષસાધનરૂપ થશે, એવી મનારથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય.
ઇંદ્રિયાદિ શાંત થયા નથી, જ્ઞાનીપુરૂષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને ચેગ્ય નથી, એવા કાઈ મંદ કે મેાહુવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવા પ્રશસ્ત જ છે, એમ કઈ જિન સિધ્ધાંત એકાંતે નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org