________________
જિનાગમ સ્તુતિ
૫૩
કરે છે, પરંતુ જો તેને મમ પામ્યા હોય તેા એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભૂત ફળ પામે છે. અભણ પુરૂષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ એના ભેદને જેટલુ જાણે છે, તેટલું જ મુખપાડી અન્યગ્રંથ-વિચાર અને નિગ્રંથ-પ્રવચનને ભેદરૂપ માને છે. કારણ તેણે અ પૂર્વ કનિ થવચનામૃત ધાર્યાં નથી, તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યાં નથી.
જાપ કરવા યાગ્ય મંત્ર
અસિઆ
અર્હત ભગવંત, સિદ્ધ ભગવત, આચાય, ઉપાધ્યાય અને સાધુ એએને અકેકે પ્રથમ અક્ષર લેતાં ઉસા ’ એવું મહદ્ભુત વાકય નીકળે છે, જેનુ ચાર્મિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવા.
એવુ
પાનું ૫૯
Jain Educationa International
પરિગ્રહ
પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપના પિતા છે, અન્ય એકાદશમતને મહા દોષ દે એવા એના સ્વભાવ છે. એ માટે થઇને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદા પૂર્વક વર્તન કરવું
For Personal and Private Use Only
પાનું
પાતુ પંદ
www.jainelibrary.org