________________
૩૦
શ્રી જિનેશ્વર મહિમા જેની કેડને ભંગ થયે છે, તેનું પ્રાચે બધું બળ પરિક્ષીણપણને ભજે છે. જેને જ્ઞાની પુરૂષનાં વચનરૂપ લાકડીને પ્રહાર થયે છે તે પુરૂષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.
પાનું ૪૨૪
પત્રાંક નં. ૪૫૪ સમય માત્ર પણ પ્રમાદ અકર્તવ્ય
સર્વથી સ્મરણગ વાત તે ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પિતાના અલ્પદોષને વિષે પણ અત્યંત કલેશ, દેષના વિલયમાં અત્યંત વયનું સંકુરવું. એ વાતે સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા ગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરૂષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ એગ્ય નથી.
- પાનું ૪૨૫
પત્રાંક નં. ૪૫૪ શ્રી તીર્થકરને ઉપદેશ તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા :– - “હે જી ! તમે ખૂઝ, સમ્ય-પ્રકારે બૂઝ, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org