________________
૪૬
શ્રી જિનેશ્વર મહિમા
જ્ઞાનીનું સ્વરૂપ
જે પ્રારબ્ધ વેદ્યા વિના ખીજો કાઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેઢવું પડે છે, જ્ઞાની અંત સુધી આત્માના ત્યાગ કરવા ઈચ્છે નહી, એટલું ભિન્નપણુ જ્ઞાનીને વિષે હાય, એમ માટા પુરુષએ કહ્યું છે, તે સત્ય છે. પાનું ૫૯
પત્રક નં. ૫૬૨
જ્ઞાનીને પુરુષા શા માટે ?
શ્રી તીર્થંકરે તા એટલા સુધી કહ્યુ છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કબંધ સંભવતા નથી, તે પણ પુરુષાર્થ મુખ્ય રાખવા, કે જે ખીજા જીવને પણ આત્મસાધન-પરિણામના હેતુ થાય.
Jain Educationa International
જ્ઞાની પુરુષનાં વચનનું માહાત્મ્ય
જેમ છે તેમ નિજ સ્વરૂપ સપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપનાં નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચના આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તી કરે કહ્યું છે, તે સત્ય છે. આરમે ગુણસ્થાનકે વતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે . મુખ્ય એવાં જ્ઞાનીનાં
પાનું ૫૮ પત્રાંકન ૫૬૦
For Personal and Private Use Only
www.jainelibrary.org