________________
શ્રી જિનેશ્વર મહિમા
,
• આત્મા જે પદાર્થોને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થીની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે. એવા શ્રી તીર્થંકરને અભિપ્રાય છે, એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે. જેને, તે પુરુષને બીજચિસમ્યસૂત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અખાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણેા જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.
૪૮
સમ્યક્ત્વ
દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલા, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હેાવાથી દેવ અને ધર્મનું ભાન નહેાતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધતું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વીપણું તેટલું સમ્યક્ત્વનું નિર્માળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
Jain Educationa International
પાનું ૪૧૧
પત્રાંક ન. ૪૩૧
For Personal and Private Use Only
પાનું ૭૮૧
ઉપદેશ છાયા ૩
www.jainelibrary.org