________________
શ્રી જિનેશ્વર મહિમા
અવશ્ય આ જીવે પ્રથમ સ` સાધનને ગૌણુ જાણી, નિર્વાણના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાણપણે ઉપાસવે ચેાગ્ય છે; કે જેથી સ સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે.
૪૨
શ્રી જિનના મૂળ મારગ
મૂળ મારગ સાંભળેા જિનના ૨, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ નેય પૂજાદિની જો કામના ૨, નાય વ્હાલું અ’તર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના ૨, જો જો શેાધીને જિનસિદ્ધાંત, મૂળ૦ માત્ર કહેવું પરમા હેતુથી રે, ાઈ પામે મુમુક્ષુ વાત, મૂળ ૨
પાનું ૫૩૨ પત્રાંક નં. ૬૦૯
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ. મૂળ જિન મારગ તે પરમાથી રે, એમ કહ્યુ. સિદ્ધાંતે યુદ્ધ, મૂળ ૩
લિંગ અને ભેદ જે વ્રતના રે, વ્ય દેશ
કાળાદિ ભેદ, મૂળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org