________________
જિનાગમ સ્તુતિ
૨૭:
સૂત્ર'નું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાથે તે કરવું એગ્ય છે. ક્યા મતનું વિશેષપણું છે, ક્યા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું એગ્ય નથી. તે “સૂત્રકૃતાંગ”ની. રચના જે પુરૂષોએ કરી છે, તે આત્મસ્વરૂપપુરુષ હતા, એ અમારે નિશ્ચય છે.
“આ કર્મરૂપ કલેશ જે જીવને પ્રાપ્ત થયું છે તે. કેમ ગુટે?” એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી “બેધ પામવાથી ગુટે એવું તે “સૂત્રકૃતાંગ”નું પ્રથમ વાકય છે. “તે બંધન શું? અને શું જાણવાથી તે ગુટે?” એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે, અને તે બંધન વીર, સ્વામીએ શા પ્રકારે કહ્યું છે? એવા વાક્યથી તે પ્રશ્ન મૂકયું છે, અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને. કહીશું; કેમ કે આત્મસ્વરૂપ પુરૂષ આત્મસ્વરૂપાથે અત્યંત પ્રતીતિ ગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા ગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી છાએ અજ્ઞાની ઉપદેશકથી જીવનું સ્વરૂપ અન્યથા જાણ, કલ્યાણુનું સ્વરૂપ અન્યથા જાણે, અન્યથાને યથાર્થપણે નિશ્ચય કર્યો છે, તે નિશ્ચયને ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org