________________
૨૪
કેળવ આનુષ ંગિક જ હતા. એમના ગદ્ય-પદ્યમય વિપુલ સાહિત્યમાંથી નહીં જેવું કહી શકાય એટલું જ સાહિત્ય એમની હયાતી દરમ્યાન પ્રગટ થવા પામ્યુ હતુ. અને એ. માટે એમણે કશી ચિંતા કે પ્રવૃત્તિ કરી ન હતી, તે આવી અંતર્મુખ સૃષ્ટિને જ કારણે.
સાધકની સાધનામાં પરિસ્થતિની અનુકૂળતા-પ્રતિકૂળતા મહત્ત્વના ભાગ ભજવે છે, એ સાચુ છે, અને તેથી આત્મશુદ્ધિના ચાહકને માટે ઘરસંસારને ત્યાગ કરીને ત્યાગ માર્ગોના તેમજ એ માર્ગ દર્શાવેલ વેશ, ઉપકરણ વગેરેના સ્વીકાર કરવા એ ઉપચેાગી થઇ પડે છે એ પણ સાચુ છે. પણ ત્યાગ મા તરફના અનુરાગના અતિરેકના કારણે એ મા ના સ્વીકારના પુરાવા રૂપ આ વેશ, ઉપકરણ જેવાં માહ્ય સાધનાની ઉપયેાગિતાની મર્યાદા ધ્યાન અહાર જાય એ ખરાખર નથી; કારણ કે ખાદ્ય વેશ કે બીજા ઉપકરણા–સાધના સાધનાના માર્ગોમાં ઉપયેગી કે ઉપકારક હાવા છતાં ઉદ્દયભાવે સંસારમાં વર્તાતા જ્ઞાનીને એ અનિવાય તે નથી જ. આવી સાધના માટે જે અનિવાય લેખાય તે છે ચિત્તને કેળવવાની, વાસનાને સયમમાં રાખવાની, કામનાઓને કાબૂમાં લેવાની, કષાયાને નાથવાની અને ખાદ્ઘ દૃષ્ટિને અંતર્મુખ બનાવવાની વૃત્તિ, પ્રવૃત્તિ અને અખંડ જાગૃતિ. આવી આંતરિક દૃષ્ટિની ઉપેક્ષા કરીને કેવળ ખાહ્ય વેશથી સાધક કશી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા એટલું જ નહી, ઊલટુ એથી એ દ’ભના અને વાણી અને વર્તન વચ્ચેના વિસ ંવાદના ભાગ બની.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org