________________
* શ્રી જિનેશ્વર મહિમા
જ્ઞાન પ્રત્યે રુચિપણે હે, એ જ જેને કરુણશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષે છે.
પાનું ૪૧૦
પત્રક નં. ૪૩૦ પિતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થકરાદિ.
પાનું ૪૯૭
પત્રાંક નં. ૫૪૨ આપ્તપુરૂષે જાણેલ દુખ મટવાનો માર્ગ
“ એમ દેખી અત્યંત અનંત કરુણ પ્રાપ્ત થઈ છે જેને, એવા આહપુરૂષે દુઃખ મટવાને માર્ગ જ છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે, તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એ જ્ઞાની પુરૂષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી. શકવા ગ્ય છે; કહી શકવાને ગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જે કઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વ ભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તે તત્કાળ અથવા અમુક અનુકમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.
પાનું ૩૮૪ પત્રાંક નં. ૩૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org