________________
૨૪
શ્રી જિનેશ્વર મહિમા
સદગુરુનું માહાન્ય જીવને માર્ગ મળે નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેતું પત્ર વાંચજો
હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દિશા નથી, તે પણ એક માત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે ગ્ય લાગ્યું તે લખ્યું છે.
અમને લાગે છે કે માગ સરળ છે, પણ પ્રાતિને ચેગ મળ દુલભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભકિતઓ નમેનમ:
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યું છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે. અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માગ છે. સર્વ શાસ્ત્રોને બેધ લક્ષ જેવા જતાં એ જ છે. અને જે કઈ પણ પ્રાણુ છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માગને આરાધવે. એ માગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org