________________
શ્રી જિનેશ્વર મહિમા યથાય આત્મસ્વરૂપને નિશ્ચય
વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરેધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી, કે તેમાં મેટે. ભેદ જોવામાં આવે છે, અને તે તે પ્રકારે સાંખ્યાદિ દશેનેને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરેધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે.
પા. ૫૨૬
પત્રક નં. ૫૯૭ શ્રી જિન સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટવા
યોગ્ય પ્રથમ પુરૂષ સંપૂર્ણ આત્મસ્વરૂપ કેઈપણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એ આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે, અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર, કરતા જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કેઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવાયેગ્ય હોય તે શ્રી વર્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા ગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ -(પ્રગટવા ગ્ય લાગે છે.)
પાનું પ૨૬ પત્રક નં. ૫૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org