________________
શ્રી જિનેશ્વર મહિમા જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા લાગ્યા છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવે એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જિને કહ્યું છે.
પાનું ૫૦૩
પત્રાંક નં. ૫૫૧ - કર્મપ્રકૃતિ, તેને જે સૂક્ષ્મમાં સૂક્ષમ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીરણ, સંક્રમણ, સત્તા અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યા છે (વર્ણવવામાં આવ્યા છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર છવકેટિના પુરુષ નહીં પરંતુ ઈશ્વર કેટિના પુરુષ જોઈએ એવી સુપ્રતીતિ થાય છે.
પાનું ૮૬૨ - કઈ કઈ પ્રકૃતિને કેવા રસથી ક્ષય થયેલે હવે જોઈએ, કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે? કઈ સંક્રમણ કરી છે? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિ સ્વરૂપ માપીને કહ્યું છે. તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તે પણ તે કહેનાર ઈશ્વરટિને પુરૂષ હવે જોઈએ એ ચોક્કસ થાય છે.
પાનું ૮૬ર જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org