________________
શ્રી જિનેશ્વર મહિમા પરમેશ્વરનાં લક્ષણે 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । શાતા વિશ્વતરવાનાં ઉદ્દે સુપ૮થે છે”
મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કમરૂપ પર્વતના ક્ષેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણેની પ્રાપ્તિ અર્થે હું વંદું છું.
અને મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મેક્ષ અને મેક્ષના ઉપાયસહિત બધાં પદે તથા મેક્ષ પામેલાને સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તને સ્વીકાર કર્યો, મેક્ષ, બંધની અપેક્ષા રાખે છે. બંધ, બંધનાં કારણે આસ્રવ, પુષ્ય, પાપ, કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમ જ મેક્ષ, મેક્ષના માર્ગની, સંવરની, નિજ રાની, બંધના કારણે ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ છે, જાણ્ય, અનુભવ્યું હોય તે નેતા થઈ શકે. એટલે મેક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદશી વીતરાગને સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવ-અછવાદિન તત્વ, યે દ્રવ્ય, આત્માના હેવાપણુ આદિ છયે પદ અને મુક્ત આત્માને સ્વીકાર કર્યો.
મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પિતે પરમાત્મા થઈ શકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org