________________
જિન ધ્રુવ અને તેમનું માહાત્મ્ય
શ્રી જિનની આત્મધ્યાનની પરાકાષ્ટા નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થં કરાદિકે કર્યુ છે, તે પરમ આશ્ચય કારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતા વધારે શું કહેવું ?
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે ચેગીએતીથ કરાદિક–તેનુ આત્મત્વ સાંભરે છે.
પાનું ૩૬૮
પત્રાંક ન. ૩૬૬
પદાર્થના સ્વરૂપના સાચા નિય
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભે પડે છે. સ` વિચારણાનું ફળ આત્માનું સહેજ સ્વભાવે પરિણામ થવુ એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવા નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.
Jain Educationa International
પાનું ૩૬૦ પત્રાંક ન. ૩૬૩
For Personal and Private Use Only
શ્રી જિને જે આત્મઅનુભવ કર્યાં છે અને પાનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરુપણ કર્યુ છે તે, સવ મુમુક્ષુ
પાનું પરપ પત્રાંક નં ૫૫
www.jainelibrary.org