________________
જિનદેવ અને તેમનું માહાત્મ્ય
ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હેવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની રાષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણદષ્ટિથી તેમના વ્યવહારની કમમાલિકા પ્રભુએ બાંધી દીધી.
તીર્થકરરુપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાને સમીપે જના કરાવી, ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લેકેને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યું હતું તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ.
પાનું ૨૩૪ પત્રક નં. ૧૦૦
કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, કારણ કે સત્યરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હેય છે કે, સમયમાત્રના અનવકાશે આ લેક આત્મવસ્થા પ્રત્યે હે; આત્મસ્વરૂપ પ્રત્યે હે; આત્મસમાધિ પ્રત્યે હે; અન્ય અવસ્થા પ્રત્યે ન હ; અન્ય સ્વરૂપ પ્રત્યે ન હેક અન્ય આધિ પ્રત્યે ન હે; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જી પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org