________________
,
શ્રી જિનેશ્વર મહિમા.
ઉજજવળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથના પવિત્ર વચનેની મને–તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માને ગબળ આગળ પ્રયાચના !
પાનું ૨૦૪
પત્રાંક નં. ૫ર. શ્રી જિનનું મહાન મનજયીપણું
તે જિન–વધાનાદિ સત્પરુષે કેવા મહાન મનજયી. હતા! તેને મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું, તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા, તેને લાભ–હાનિ સરખી હતી, તેને કેમ માત્ર આત્મસમતાથે હતે. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાને જ્ય એક કલ્પ દુર્લભ તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે. શમાવી દીધી !
પાનું ૨૨૨.
પત્રાંક નં. ૮૧, જિન દેવની પરમ કરુણ દૃષ્ટિ
આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત. હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતે હતો.. પરમષિ નાભિપુત્રે ભારતમાં નિર્ચથધર્મને જન્મ આપવા. પ્રથમ તે કાળના લેકેને વ્યવહારધર્મને ઉપદેશ એ જ આશયથી કર્યો હતે. કલ્પવૃક્ષથી મનવાંછિતપણે ચાલતે તે લેકેને વ્યવહાર હવે ક્ષીણ થતે જતા હતા તેઓમાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org