________________
૩૧
ચરણ સમીપે રહીને થાય તેા ક્ષણવારમાં મેક્ષ કરી દે તેવા પદાર્થ છે.” (પૃ. ૧૧૫)
જિનપૂજા અંગે શ્રીમદ્રે કહ્યું છે કે—
૮ સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિના હેતુ જાણ્યા છે. ક્ષીણુ મેહ ગુણ સ્થાન પય ત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રખળ અવલખન છે. વળી એકલું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યામાહ ઉપાવે છે, ઘણા જીવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાલખનથી ભક્તિ પ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે, જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતા થતાં નથી. આત્મદશા મળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે.” (પૃ. ૧૧૩–૧૧૪)
આ કથનમાં શ્રીમદ્દે જિન પ્રતિમાની ઉપાસનાનુ મહત્વ તા વર્ણવ્યું જ છે; સાથે સાથે એમાં એમની નિશ્ચય અને વ્યવહારની સમતુલા જાળવવાની વિવેકશીલ પ્રજ્ઞાનાં પણ દર્શન થાય છે. ૧ળી, એમાં સ્વરૂપ ચિંતવનને પ્રબળ આલંબનરૂપ ગણાવ્યું છે તે જિનપ્રતિમાના પુષ્પાલ અનરૂપે જે મહિમા વર્ણવવામાં આવ્યે છે, એની પુષ્ટિ કરે છે.
“ આટલું જ ખરુ અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં મેધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇન્હશેા.” (પૃ. ૮૭) આ કથન જિનપ્રતિમાનું સમર્થન તેા કરે જ છે; સાથે સાથે જિનપ્રતિમા બહુ ઉપયાગી અને ઉપકારક હેાવાથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org