________________
સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે પ્રિય ભજો ! જિન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. વીતરાગ જે એકે દેવ નથી” (પૃ. ૧૭૫) ' આ શબ્દમાં શ્રીમદુની નમ્રતા અને દ્રઢતા અને સમાનરૂપે ઝળકે છે.
“નિથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે.” (પૃ. ૧૭૬)
બંધ–મેક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે ચિથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને ગ્ય જે કેઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થકર દેવ છે.” (પૃ. ૧૭૭)
મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે. અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે, અને એ માટે મહાવીરના વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.” (પૃ.૧૭૭)
આ વચનમાં મતને અનાગ્રહ, મેક્ષની ઝંખના અને મહાવીર પર દ્રઢ શ્રદ્ધા-એમ ત્રણ ભાવનાઓનો ત્રિવેણી સંગમ શ્રીમદુના જીવનમાં સધાયે હતા, એમ જાણી શકાય છે.
પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે.” (પૃ. ૧૧૦)
જેમ હરિએ ઈચછેલે કમ દોરે તેમ દેરાઈએ છીએ.” “સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org