________________
૧. જાલનાથી અંતરીક્ષજી તીર્થ.... ૨. બાલાપુરથી અંતરીક્ષજી તીર્થ... ૩. જુન્નરથી મંચર...
૪. હૈદ્રાબાદથી કુલપાકજી તીર્થ...
૫. હૈદ્રાબાદથી ફુલપાકજી તીર્થ...
૬. સિકંદ્રાબાદથી સમેતશિખરજી તીર્થ... ૬ મહિના
૭. કલકત્તાથી પાલીતાણા તીર્થ... ૨૦૧ દિવસ ૮. બીજાપુરથી કુલપાકજી તીર્થ... ૯. સેલમથી પુડલ તીર્થ...
૧૦. અમદાવાદથી પાલીતાણા તીર્થ...
પૂજ્યશ્રીજીની નિશ્રામાં સંવત ૨૦૨૪ના મદ્રાસ ચાતુર્માસમાં ૪૫ ઉપવાસ. માસક્ષમણથી લઈને ૧૨૦૦ થી અધિક અઠ્ઠાઈ તપશ્ચર્યા ચતુર્વિધ સંઘમાં થઈ હતી. ખંભાતમાં ૧૦૮ માસક્ષમણ ચતુર્વિધ સંઘમાં થયા હતા અને આ તપસ્વી શ્રાવક-શ્રાવિકાઓને સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરાવી હતી. પૂજ્ય ગુરૂદેવની પ્રેરણાથી અને કૃપાથી પૂ. સાધ્વી ગીતપદ્માશ્રીજી તથા દીપયશાશ્રીજીએ પાંચ વર્ષમાં ૨૦ માસ ક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરી તથા ૬૮ ઉપવાસ. ૫૧ ઉપવાસ વિગેરે કરીને તપધર્મનો જય જયકાર થયો હતો. આ પ્રસંગે જિનભક્તિનો રંગ જામ્યો હતો. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો...ની ઉક્તિ ચરિતાર્થ થઈ હતી.
પૂજ્યશ્રીએ ભક્તામર સ્તોત્રની સતત ૧૮ વર્ષ સુધી આરાધના કરીને સિદ્ધ કર્યું હતું. વિપતિના સમયે આ સ્તોત્રના પ્રભાવથી પ્રતિકુળતાઓ દૂર થઈ હતી. શાંત થઈ હતી. પૂજ્યશ્રીજી દરરોજ દેરાસરમાં સમૂહમાં ભક્તામર સ્તોત્રથી પ્રભુભક્તિ કરતા હતા. આજે
Jain Education International
સંવત ૨૦૨૨
સંવત ૨૦૨૨
સંવત ૨૦૨૪
સંવત ૨૦૨૬
સંવત ૨૦૨૭
સંવત ૨૦૨૮
સંવત ૨૦૩૦
સંવત ૨૦૩૪
સંવત ૨૦૩૮
૨૦૪૦
૨૬
For Personal & Private Use Only
www.jainelibrary.org