________________
(૧૭) મોક્ષમૂલર મત સારાંશ.
ભાષા તથા ધર્મનાં મૂળ અને વૃદ્ધિવિષે કર્તિ અતિવિલક્ષણવિચારરચના રચે છે. એમનો મત વાસ્તવિક છે કે નહિ એ વાંચનારે તપાસવાનું છે. પણ એમના સંયુકત વિચામાટે કઇથી બાધ ન લેવાય. આપણે જાણિયે છિયે કે એક દક્ષના બીજમાં તેની અંદગીનું મૂળ હોય છેએ નાનકડાં બીજમાંથી મેટું ઝાડ થાય છે, અને તે ઉપર ફળ પાનાદિ ઉગે છે. આ આપણે પોતાના અનુભવથી જણિયે ળેિ. વળી સિદ્ધપદાર્થશાસથી આપણે એટલું પણ શિખ્યાછિયે, કે પદાર્થ માત્ર પરમાણુ (atoms) ના બનેલા છે. તે જ પ્રમાણે, ગુરૂરાજ કહે છે કે ભાષા પણ આસરે ૪૦૦-૫૦૦ (કે પછી વધારે) ધાતુ કે મૂળતત્વની બનેલી છે એટલે મનુષ્ય માત્ર હાલ જે જે ભાષા વાપરે છે તે સઘળી, અને જે જે વિચાર દર્શાવવાને એ ભાષા કામ આવે છે તે બંનેનાં મૂળ જશો તે મુઠીભર નાના ધાતુ, જેમાંનો પ્રત્યેક કોઈ પૃથક વિચાર દર્શાવતો નહિ, પણ સામાન્ય એટલે એક વર્ગના ઘણા ઘણા વિચાર દર્શાવતો. આ પ્રથમમૂળઉપર ભાષા માત્રનો પાયો ૨ચાવે છે. કર્તા ઈગરેજી શબ્દ Man અને આપણા મનુષ્યનું મૂળ મજુમાં કાપાડે છે. મન એટ લે વિચાર કરનાર. મનુષ્યજ વિચાર કરી શકે છે, પશુથી એમ થતું નથી. હિયાં આપણા ક ઘરજિન મતથી વિરૂદ્ધ જાય છે. મહાવિદ્વાન દારવિન કહે છે કે પશુસ્થિતિમાંથી માનસ બન્યો–કે વાનર સુધરી મનુષ્ય થયો એ મને તનું માસ મઅલારના મતથી ખંડણ થાય છે.
હવે ઉપલા ૪૦૦-૫૦૦ ધાતુ કયાંથી આવ્યા તેને માટે કર્તા ધારે છે કે એતો મનુષ્ય જન્મથી લાવ્યો છે. પશુકરતાં મનુષ્યમાં જે જન્મથી વધારે જાતિ ગુણ છે તેમાંનો એ પણ એક. આ ધાતુઓનો ધીરે ધીરે, જેમ જેમ મનુષ્યવાણ વિસ્તાર પામતી ગઈ તેમ તેમ, લેપ થતું ગયો. પ્રથમ જ માત્ર તેની અગત્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com