________________
* કર્તાના મતનું લક્ષણ લાગે એ રચનાની પણ અગત્ય હતી. અગત્ય
વિના કશું બનતું નથી. માટે એ મહાસુખદ રચનાને તુચ્છકારી કહાડવી ન જોઈએ. એ ચનાને મનુષ્ય અવતાર અને મનુષ્યનો ઉદ્ધાર ગણો કે નહિ, એનાજ ઉપર આ ચારયાસીના ફેરામાંથી મુ. કત થવાની આશા બાંધી બેસવું કે નહિ, અમારો ધર્મ ખરે અને તમારા બે એવા અભિમાનથી મનુષ્ય બંધુત્વ તેડી નાખવું કે નહિ, એ મને જુદાજ છે, અને તેને વાંચનારે પિતાની બુદ્ધિ અને પોતાના અનુભવ આધારે ઉત્તર વાળવાને છે.
બહેરામજી મેરવાનજી મલબારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com