SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ * કર્તાના મતનું લક્ષણ લાગે એ રચનાની પણ અગત્ય હતી. અગત્ય વિના કશું બનતું નથી. માટે એ મહાસુખદ રચનાને તુચ્છકારી કહાડવી ન જોઈએ. એ ચનાને મનુષ્ય અવતાર અને મનુષ્યનો ઉદ્ધાર ગણો કે નહિ, એનાજ ઉપર આ ચારયાસીના ફેરામાંથી મુ. કત થવાની આશા બાંધી બેસવું કે નહિ, અમારો ધર્મ ખરે અને તમારા બે એવા અભિમાનથી મનુષ્ય બંધુત્વ તેડી નાખવું કે નહિ, એ મને જુદાજ છે, અને તેને વાંચનારે પિતાની બુદ્ધિ અને પોતાના અનુભવ આધારે ઉત્તર વાળવાને છે. બહેરામજી મેરવાનજી મલબારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy