________________
(૧૫) આપણું ધમાં હવે આપણે આ આશયે આવ્યા કે મનુષ્યમાં જે ઇન્દ્રિત્તાન છે તેથી કરીને જ ધર્મજ્ઞાન તેને અવશ્ય છે; અને એ ધ. મિત્તાન (કિંવા શ્રદ્ધા, એકન) એટલે, અનંત, જે સધળા અંતવાનમાં અને તેની પેલીમર પ્રસરી રહ્યા છે, તે અનંતને પિછાનવાની સંભાવ્ય શકિત.
આ અનંતને આપણે પહેલા વડીલોએ ધારવાળે અંતવાનની પહેલાં જે હશે. એ અનંત પેહલોત તેમને પહાડ કે નદી કે ઝાડમાં, સૂર્ય, વરસાદ, વિજળી કે ગર્જનામાં જણાયો હશે. તે અનંતનું તેમની પાસે કાંઈ નામ નહતું. એ નામ આપતાં પહેલાં તો તેઓએ તેને ગર્જના કરનાર, વરસાવનાર, પ્રકાશ લાવનાર, આયુષ્ય લાવનાર, ઈત્યાદી કરી કહ્યો હશે. પાછળથી તેનો જોડે વધારે નિકટના સંબંધ પડવાથી, તેને ક, રાજયક, આશ્રયદાતા, રાજ, પિતા, પતિ, અધિપતિ, દેવ, દે. વાવ, કારણ, કારણનું કારણ અને જેમ જેમ જોનાર અને
અનુભવનારની બુદ્ધિ ખીલવી ગઈ, તેમ તેમ આગળવધી, તે અનંતને અવિનાશી, અજ્ઞાત અને છેલે અય એવાં નામ આપ્યાં.
આ સઘળું શું દેખાડે છે કે માણસમાં ઇન્દ્રિ, બુદ્ધિ અને શ્રદ્ધા નામના જે ગુણ છે, તેને આધારે એક પછી એક ક્રિયા દ્વારા તે અનંતને પિછાનવા શિખે–જે અનંતને પિછાનવાની શક્તિ કાંઇ અકસ્માત નથી, પણ ઉત્તરોત્તર ક્રિયાઓને માત્ર પરિણામ છે કે વિશ્વમાં જેમ સઘળી વરતુ ઉગે છે અને વધે છે, તેમ ધર્મ પણ ઉમે છે અને વધ્યો છે. કે સર્વે પ્રજાના ધર્મનું મૂળ તે એક જ–પલા અનંતને પિછાનવાની તૃષ્ણપણ ધર્મની વૃદ્ધિ જુદી પ્રજામાં જુદી રીતે થઈ હતી. એ દૃદ્ધિ આર્યપ્રજા માં કેવી રીતે થઈ તે કર્તા પિતે આ પુસ્તકમાં સમજાવશે. આપણને જાણવું હતું તે જાણ્યું–કે ધર્મ છે, ધર્મ સંભવિત છે, ધર્મ અવશ્ય છે. કે એ ધર્મ એક કમળ ખીજ (અનંતની ભાવના) માંથી છુટી, હજાર વરસ વૃદ્ધિ પામી, હાલ એક ભવ્ય વૃક્ષ થઈ ઉભો છે. એ સઘળું કાંઈ એક અણુચિ બનાવ નથી. ઈશ્વરે ધર્મ સ્ત્રી કરી વેદકાળ ના આર્યપિતાને, કે જગતમસિદ્ધ જરીત રિતમાનને કે હજરત મુસાને પેહિલવહેલો આપે–એ તો મનુષ્ય બુદ્ધિ રચેલી અતિતિ છે એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com