Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२०
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे स्त्रयोविंशतिः छेदकराशिशते एकविंशत्यधिके २२१, ततः प्राप्यते-मुहूर्त्तस्यैकविंशत्यधिकशतद्वयभागाः २,२७ एतावता कालेन द्वे अर्द्ध मण्डले परिपूर्णे चरति चन्द्र इति । अर्थात् एतावता कालेन परिपूर्ण मेकं मण्डलं चन्द्रश्चरतीति । तदेवं चन्द्रमण्डलकालस्य प्ररूपणम्, एतदनुसारेणैव मुहूर्तगतिरपि भवति, तत्र यौ द्वौ राशिदिवसौ तौ मुहर्तकरणार्थ त्रिंशत्संख्यया गुण्यते तदा षष्टिमुहर्ता भवन्ति उपरि विद्यमानयो द्वयोः क्षेपे कृते जाता द्वापष्टिः, एतेषां संकलनार्थ द्वाभ्यां शताभ्यामेकविंशत्यधिकाभ्यां गुण्यते, गुणयित्वा च उपरितनांशत्रयोविंशतिः प्रक्षिप्यते, जातानि त्रयोदशसहस्राणि सप्तशतानि पञ्चविंशत्यधिकानीति, एतत् एकमण्डलकालगत मुहूत्तेसम्बन्धि एकविंशत्यधिकशतद्वय भागानो परिमाणम्, तत स्वैराशिकरणम्, तत्र यदि त्रयोदशभिः सहस्रैः सप्तभिः शतैः पञ्चविंशत्यधिकै रेकविंशत्यधिकशतद्वय भाग देने पर दो मुहूर्त लब्ध होते हैं । छेद्य छेदक-राशियों में आठ से अपव. तना-भाग करने पर छेद्य राशि २३ और छेदक राशि २२१ आती है। इस तरह एक मुहूर्त के २ भाग प्राप्त होते हैं इतने काल में परिपूर्ण दो अर्ध मंडल पर चन्द्र अपनी गति करता है अर्थात् इतने काल में एक मंडल परिपूर्ण होता है और उस पर चन्द्र गति क्रिया करता है । यह चन्द्र मण्डल काल की प्ररूपणा है। इस के अनुसार ही मुहर्त गति भी होती है यहां जो दो राशिरूप दिवस आये है उनके मुहूर्त करने के लिये ३० को २ से गुणित करने पर ६० मुहूर्त होते है इनमें २ को जोडदेने पर ६२ मुहर्त हो जाते हैं इन सब की संकलना करने के लिये २२१ गुणा करने पर और २३ को आगत राशि में जोडने पर १३७२५ संख्या आती है यह संख्या एक मण्डलकाल के मुहर्त सम्बन्धी जो २२१ हैं उनके भागोंका परिमाण है यहां त्रैराशिक विधान इस प्रकार से है
यदि १३७२५ के द्वारा २२१ भागों के मंडल भाग १०९८०० प्राप्त होते આવે છે. આમાં ૧૭૬૮ ને ભાગાકાર કરવાથી બે મુહૂર્તા લબ્ધ હોય છે. છેદ્ય છેદક રાશિઓમાં આઠથી અપવર્તના-ભાગાકાર કરવાથી છેદ્યરાશિ ૨૩ અને છેદકરાશિ ૨૨૧ આવે છે આ પ્રમાણે એક મુહૂર્તના ૨ ભાગો પ્રાપ્ત થાય છે. આટલા કાળમાં પરિપૂર્ણ બે અધમંડળે ઉપર ચન્દ્ર પિતાની ગતિ કરે છે, એટલે કે આટલા કાલમાં એક મંડળ પરિપૂર્ણ થાય છે અને તેની ઉપર ચન્દ્ર ગતિ ક્રિયા કરે છે. આ ચન્દ્ર-મંડળ-કાળની પ્રરૂપણા છે. એ મુજબ જ મુહૂર્ત ગતિ પણ થાય છે. અહીં જ બે રાશિરૂપ દિવસે આવ્યા છે તેમના મુહૂર્તો કરવા માટે ૩૦ ને બે વડે ગુણિત કરવાથી ૬૦ મુહૂર્ત થાય છે. આમાં ૨ ને સરવાળે કરવાથી ૬૨ મુહૂત થાય છે. એ બધાની સંકલન કરવા માટે ૨૨૧ સાથે ગુણિત કરવામાં આવે અને ૨૩ ને આગત રાશિમાં જોડવામાં આવે તે ૧૩૭૨૫ જેટલી રાશિ આવે છે. આ રાશિ એક મંડળ કાળના મુહૂર્ત સંબંધી જે ૨૨૧ છે તેના ભાગોનું પરિમાણ છે. અહીં બૈરાશિક વિધાન આ પ્રમાણે છે
જે ૧૩૨૫ વડે ૨૨૧ ભાગના મંડળ ભાગ ૧૦૯૯૦૦ પ્રાપ્ત થાય છે તે એક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર