Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० २५ नक्षत्राणां कुलादिद्वारनिरूपणम् श्रवणनक्षत्रे धनिष्ठानक्षत्रे च भवतीति कथिता, ततः श्रावणामावास्यायामस्याम्, अश्लेषा मघा च कथिता, लोके च तिथिगणनानुसारतो गताया ममावास्यायां वर्तमानायां च प्रति. पदि यस्मिन् अहोरात्रे प्रथमतोऽमावास्या अभूत् ततः सकलोऽपि अहोरात्रोऽमावास्येति व्यवहियते, ततो मघानक्षत्रमपि एवं व्यवहारतोऽमावास्यायां प्राप्यते इति न कोऽपि विरोधः ।
परमार्थतस्तु श्राविष्ठीममावास्या मिमानि त्रीणि नक्षत्राणि परिसमापयन्ति, तद्यथा-- पुनर्वसुः पुष्योऽश्लेषाच, आसां पञ्चानामपि युगभाविनीना ममावास्यानां नक्षत्रत्रयाणां मध्येऽन्यतमेन परिसमापनात्, अत्र यद् विशेषतो वक्तव्यं तत् पूर्णिमा प्रकरणे एव कथितं विस्तर भयान पुनरत्र कथ्यते इति ॥ ___ 'पोट्टवइण्णं भंते ! अमावास' प्रोष्ठपदी भाद्रपद्मास भाविनी खलु भदन्त ! अमावास्याम् भाविनी पौर्णमासी श्रवण नक्षत्र में और धनिष्ठा नक्षत्र में होती है ऐसा कहा गया है इस कारण श्रावणमास भाविनी अमावास्या में अश्लेषा और मघा ये दो नक्षत्र होते कहे गये हैं। लोक में तिथिगणना के अनुसार अमावास्या के व्यतीत हो जाने पर और प्रतिपदा के प्रारंभ होने पर-वर्तमान अवस्था में उपस्थित हो जाने पर-जिस अहोरात्र में प्रथमतः अमावास्या हुई है वह सकल अहोरात्र 'अमावास्या' इस रूप से व्यवहृत होता है इससे मघा नक्षत्र भी इस व्यवहार के अनुसार अमावास्या में प्राप्त होता है अतः इस कथन में कोई विरोध जैसी बात नही है परमार्थः तो श्राविष्ठी अमावास्या को पुनर्वस्तु, पुष्य, और अश्लेषा ये तीन नक्षत्र समाप्त करते हैं। इन पांच युगभाविनी अमावास्या ओं को नक्षत्र त्रय में से कोई एक नक्षत्र परिसमाप्त करता है। यहां जो विशेष रूप से वक्तव्य है वह तो हमने पूर्णिमा के प्रकरण में ही कह दिया है अतः अब विस्तार हो जाने के भय से हम उसे यहां दुबारा नहीं कहते हैं 'पोट्टवइण्णं કહેવામાં આવ્યું છે. આથી શ્રવણ માસ ભાવિની અમાવાસ્યામાં અશ્લેષા અને મઘા એ બે નક્ષત્ર હોવાનું કહેવામાં આવ્યું છે લેકમાં તિથિગણના અનુસાર અમાવાસ્યા પૂરી થઈ જવા પર અને પ્રતિપદા (પડ) ના પ્રારંભ થવા પર વર્તમાન અવસ્થામાં ઉપસ્થિત થઈ જવા પર–જે અહોરાત્રમાં પ્રથમત અમાવસ્યા થઈ છે તે સકળ અહોરાત્ર અમાવાસ્યા એ રૂપથી વ્યાવહત થાય છે આથી મઘા નક્ષત્ર પણ આ વ્યવહાર અનુસાર અમાવાસ્યા માં આવી જાય છે આથી પ્રસ્તુત કથનમાં કઈ વિશેધાભાસી હકીકત નથી પરમાર્થત તે શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા આ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. આ પાંચ યુગભાવિની અમાવસ્યાઓને નક્ષત્ર ત્રય થકી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અત્રે જે વિશેષરૂપથી વક્તવ્ય છે તે તે અમે પૂર્ણિ માના પ્રકરણમાં જ કહી દીધું છે આથી હવે વિસ્તાર થઈ જવાના ભયે અમે તેનું પુનઃ न्या२९ ४२di नयी (पोवइण्णं भंते ! अमावास कइ णक्खत्ता जोअं जोएंति) ३ महन्त! ભાદ્રપદ માસ ભાવિની અમાવસ્યાને કેટલાં નક્ષત્ર યથાયોગ્યરૂપથી ચન્દ્રની સાથે સંયુક્ત થઈને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા