Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० २५ नक्षत्राणां कुलादिद्वारनिरूपणम् ३८१
अयमर्थः-षट्षष्टिमुहूर्ता एकस्य च मुहूर्तस्य पञ्चपरिपूर्णाः द्वापष्टिभागाः, एकस्य च द्वापष्टिभागस्य एकः सप्तपष्टितमो भाग इत्येतावत् प्रमाणोऽवधार्यराशिः। कथमेतावत्प्रमाणस्योत्पत्ति भवतीति चेदत्रोच्यते अत्र खलु चतुर्विशत्यधिकेन पर्वशतेन १२४ पञ्चसूर्य नक्षत्रपर्याया लभ्यन्ते ततो द्वाभ्यो पर्वभ्यां किं लभ्यते, तत्र राशित्रयस्थापना १२४।५।२। अत्र चरमेण द्विकलक्षणेन राशिना पञ्चकलक्षणो मध्यो राशिगुण्यते ततो भवति दश, तेषां च चतुर्विंशत्यधिकेन शतेन भागहरणम् तत्र छेद्यछेदकराश्यो दिकेनापवर्तना, जात उपरितनश्छेद्योराशिः पञ्चकरूपोऽधस्तनो द्वाषष्टिरूपः, लब्धाः पञ्चद्वाषष्टिभागाः, एतेन नक्षत्राणि कर्तव्यानि इति नक्षत्रकरणार्यमष्टादशभि स्त्रिंशदधिकैः शतैः सप्तषष्टि भागरूपैर्गुण्यन्ते जातानि एकनवतिः शतानि पश्चाशदधिकानि ९१५०, छेदराशिरपि द्वापष्टिप्रमाणः सप्तषष्टया गुण्यते
यह गाथा सूत्रकार ने कही है-इसका अर्थ ऐसा है-६६मुहूर्तरूप, एक मुहूर्त के ५ परिपूर्ण द्वाषष्ठि (६२) भागरूप, एक द्वाषष्ठिभाग का एक ६७ वें भागरूप अवधार्यराशि होती है इतने प्रमाणरूप अवधार्यराशि की उत्पत्ति कैसे होती है ? तो इसके लिये ऐसा जानना चाहिये-यहां १२४ पर्व से पांच सूर्य नक्षत्र पर्याय प्राप्त होते हैं तो दो पर्व से वे कितने प्राप्त होंगे? इस बात को जानने के लिये यहां राशित्रय की स्थापना १२४-५-२ इस प्रकार से करनी चाहिये फिर अन्तिम राशिरूप २ से मध्य की राशि ५ को गुणित करना चाहिये तब १० होते हैं इनमें १२४ का भाग करना चाहिये यहां छेद्य छेदक राशि द्वय की दो से अपवर्तना करने पर उपरितन छेद्य राशि ५ और अधस्तन द्वाषप्टि रूप होती है तब ५ द्वाषष्टि भाग लब्ध होते हैं इनसे नक्षत्र बनाना चाहिये-नक्षत्र करने के लिये ३१८ जो कि ६७ के भागरूप हैं उन के द्वारा गुणा करना चाहिये तब ९१५० आते हैं छेद्यराशि जो कि द्वाषष्टि संख्या रूप है ६७ से गुणित होने पर
આ ગાથા સૂત્રકારે કહેલ છે-આને અર્થ આ પ્રમાણે છે-૬૬ મુહૂર્તરૂપ એક મુહૂર્તના-પ-પરિપૂર્ણ બાસઠ (૬૨) ભાગરૂપ, બાસઠ ભાગના એક ૬૭ ભાગરૂપ અવધાર્યરાશિ થાય છે. આટલા પ્રમાણુરૂપ અવધાર્યરાશિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? આ માટે આ પ્રમાણે જાણવું જોઈએ—અત્રે ૧૨૪ પર્વથી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય છે તે બે પર્વથી તે કેટલાં પ્રાપ્ત થશે? આ હકીકતને જાણવા માટે અહીં રાશિત્રયની સ્થાપના ૧૨૪-૫-૨ આ પ્રકારથી કરવી જોઈએ. પછી અન્તિમ રાશિરૂપ ૨ થી મધ્યની રાશિ ૫ ને ગુણવી જોઈએ ત્યારે ૧૦ થાય છે. અને ૧૨૪ વડે ભાગવા જોઈએ. અહીં છે છેદક રાશિ કયની ૨ વડે અપવર્તન કરવાથી ઉપરિતન છે રાશિ ૫ અને અધસ્તન દ્વાષષ્ટિ રૂપ થાય છે અને ત્યારે ૫ બાસઠ ભાગ લબ્ધ થાય છે. આનાથી નક્ષત્ર બનાવવા જોઈએ-નક્ષત્ર કરવા માટે ૩૧૮ કે જે ૨૭ ના ભાગરૂપે છે તે વડે ગુણવા જોઈએ ત્યારે ૧૫૦ આવે છે. છેદરાશિ છે કે બાસઠ સંખ્યા રૂપ છે તે ૬૭ થી ગુણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર