Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सरसंवन्धि त्रिंशन्मासातिक्रमे एकोऽधिकमासो भवति, एकस्मिन् युगेच द्वाषष्ठिः सूर्यमासा भवन्ति ततः पुनरपि सूर्यसंबन्धि त्रिंशन्मासातिक्रमे द्वितीयोऽधिकमासो भवति, तदुक्तम्
'सट्ठीए अइयाए हवइ हु अहिमासगो जुगडंमि । बावीसए पव्वसए हवइय बीओ जुगंतंमि' ॥१॥ (षष्टावतीतायां भवति हु अधिमासको युगार्दै।
द्वाविंशे पर्वशते भवति च द्वितीयो युगान्त ) इतिच्छाया ॥ अस्यार्थ:-एकस्मिन् युगे पञ्चवर्षप्रमाणके पर्वाणां-पक्षाणां षष्टौं अतीतायां पष्टिसंख्यकेषु पक्षेषु अतीतेषु इत्यर्थः एतस्मिन् अवसरे युगाड़े युगाद्रप्रमाणे एकोऽधिकमासो भवति द्वितीयस्तु अधिकमासः द्वाविंशे-द्वाविंशत्यधिके पर्वशते-पक्षश तेऽतिक्रान्तयुगस्यान्ते युगस्य ये भाग जव ३० दिनों में से कम किये जाते तो २९ दिन बचे रहते हैं और दिन के ६२ भागों में से ३२ भाग बचे रहते हैं !
चन्द्रमास का यही परिमाण है सूर्य संवत्सर संबंधी ३० मासों के अति क्रम हो जाने पर एक अधिक मास होता है एक युग में ६२ सूर्य मास होते हैं। पुनः सूर्य संबंधी ३० मासों के अतिक्रम होने पर द्वितीय अधिक मास होता है तदुक्तम्
सट्ठीए अइयाए हवा हु अहिमासणो जुगद्धमि। बावीसए पव्वसए हवइ य बीओ जुगंतमि ॥१॥
इस गाथा का अर्थ इस प्रकार से हैं-पांच वर्ष प्रमाण वाले एक युग में ६० पक्षों के व्यतीत हो जाने पर एक अधिक मास होता है यहां जो युगाधं ऐसा कहा है सो ६० पक्षों के व्यतीत हो जाने पर आधा युग व्यतीत हो जाता हैं क्योंकि एक युग में १२० पक्ष होते हैं १२० के आधे ६० होते हैं इन ६० पक्षों ૩૦ ભાગો આવી જાય છે. એ ભાગે જ્યારે ૩૦ દિવસમાંથી ઓછા કરવામાં આવે છે તે ૨૯ દિવસ શેષ રહે છે અને દિવસના ભાગોમાંથી ૩૨ ભાગે અવશિષ્ટ રહે છે.
ચન્દ્રમાસનું એજ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ માસના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં ૬૨ સૂર્ય મા હોય છે પુનઃ સૂર્ય સંબંધી ૩૦ માસોના અતિકમથી દ્વિતીય અધિકમાસ હોય છે. તદુફતમ
सट्टीए अइयाए हवइ हु अहिमासगो जुगद्धमि ।
बावीसए पव्वसए हवइ य बीओ जुगंतंमि ॥१॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે. પાંચ વર્ષ પ્રમાણુવાળા એક યુગમાં ૬૦ પક્ષે યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. અહીં યુગાધ આ પ્રમાણે કહેવામાં આવેલ છે તે ૬૦ પક્ષે વ્યતીત થઈ જાય ત્યારે અદ્ધ યુગ વ્યતીત થઈ જાય છે કેમકે એક યુગમાં ૧૨૦ પક્ષે હોય છે. ૧૨૦ ના અર્ધા ૬૦ થાય છે. એ પક્ષોની સમાપ્તિ થઈ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર