Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० १७ संवत्सरभेदनिरूपणम्
२७३ पर्यवसाने परिसमाप्तो भवति, तेन युगाध्ये तृतीयसंवत्सरे अधिकमासः पञ्चमे वावर्षेऽधिकमास-इति द्वौ अभिवतिसंवत्सरौ एकस्मिन् युगे भवत इति । यद्यपि सूर्यश्च वर्षात्मयुगे यथा चन्द्रमासदयस्य वृद्धिर्भवति तथा . नक्षत्रासद्वयस्यापि वृद्धिर्भवति तत्कथं नक्षत्रमासे आधिक्य न कथितम्, तथापि चन्द्रमासक्त् नक्षत्रमासस्य लोके प्रचुरतरव्यवहाराविषयत्वेन नक्षत्रमासेऽधिकमासद्वयस्योल्लेखो न कृत इति ॥ एतेषां च नक्षत्रादि संवत्सराणां मासदिनादिमानप्रतिपादनं प्रमाणसंवत्सराधिकारे कथयिष्यते इति नात्रैतत्सर्व प्रपश्चितमिति ॥
एते च चन्द्रादयः पञ्चयुगसंवत्सराः पर्वभिः पक्षः पूरिता भान्ति इति तानि पणि प्रतिवर्ष कति भवन्तीति पृच्छन्नाह-'पढमस्त णं भंते !' इत्यादि, 'पढमरस णं भंते ! चंद की समाप्ति होने पर आधा युग और रह जाता है आधा तो समाप्त हो जाता है तथा द्वितीय अधिक मास १२२ पक्षों के व्यतीत हो जाने पर होता है अर्थात् युग के अन्त में होता हैं । इस तरह युग के बीचमें तृतीय संवत्सर में अधिक मास होता है अथवा पंचम वर्ष में अधिक मास होता है इस प्रकार ये दो अभिवर्द्धित संवत्सर एक युग में होते हैं । यद्यपि सूर्यपञ्चवर्षात्मक युग में जैसे चन्द्रमास द्वय की वृद्धि होती है वैसे नक्षत्रमासद्वद्यकी भी वृद्धि होती है तो फिर आपने नक्षत्र मास में आधिक्य क्यों नहीं कहा तो इसका समाधान यही है कि चन्द्रमास की तरह नक्षत्र मास लोक में प्रचुरतर रूप से व्यवहारका विषय होता है इसलिये नक्षत्र मास में अधिकमास द्वयका उल्लेख नहीं किया गया है इन नक्षत्रादि संवत्सरों के मास दिन नक्षत्रादि के मान का प्रतिपादन प्रमाण संव. त्सराधिकार में किया जाने वाला है इसलिये यह सब यहां नहीं कहा गया है। ये चन्द्रादिक पांच युग संवत्सर पक्षों से परिपूर्ण होते हैं इस बातको अब ગયા બાદ અર્ધો યુગ શેષ રહે છે. અર્ધો યુગ તે સમાપ્ત થઈ જ જાય છે. તેમજ દ્વિતીય અધિકમાસ ૧૨૨ પક્ષે જ્યારે વીતી જાય ત્યારે એટલે કે યુગના અંતમાં હોય છે. આ પ્રમાણે યુગના મધ્યમાં તૃતીય સંવત્સરમાં અધિકમાસ હોય છે. અથવા પંચમવર્ષમાં અધિક માસ હોય છે. આ પ્રમાણે એ બે અભિવદ્ધિત સંવત્સરે એક યુગમાં હોય છે. યદ્યપિ સૂર્ય પંચવર્ષાત્મક યુગમાં જેમ ચન્દ્રમાસ દ્રયની વૃદ્ધિ થાય છે, તેમજ નક્ષત્રમાસ વયની પણ વૃદ્ધિ થાય છે તે પછી તમે નક્ષત્રમાસમાં આધિક્યનું કથન શા માટે નથી કર્યું? તે આનું સમાધાન આ પ્રમાણે છે કે ચન્દ્રમાસની જેમ નક્ષત્રમાસ લેકમાં પ્રચુરતર રૂપમાં વ્યવહાર વિષય હોય છે એથી નક્ષત્રમાસમાં અધિકમાસ દ્રયને ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. આ નક્ષત્રાદિ સંવત્સરોના માસ દિવસ નક્ષત્રાદિના માનનું પ્રતિપાદન પ્રમાણ સંવત્સરાધિકારમાં કરવામાં આવશે, એથી આ બધું અહીં કહેવામાં આવેલું નથી
એ ચન્દ્રાદિક પાંચ યુગો સંવત્સર પોથી પરિપૂર્ણ થઈ જાય છે. એથી તે પક્ષે १२४ सवत्स२मा ४ सय छ ? मे पातर हवे गौतमस्वामी प्रभुने 'पढमस्स णं भंते !
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર