________________
રસ્ટ ડેરી ઉદ્યોગ ચલાવે; અને ગામડાંઓમાંથી ખેંચી લેવાતું દૂધ શહેરી વિસ્તારની ઓછી સંખ્યામાં પ્રજાને પૂરું પડે તેમ ન હોવાથી પરદેશી ડરીઓને પાઉડર આયાત કરી શહેરી પ્રજાને હલકી કક્ષાનું દૂધ પૂરું પાડવું, અબજો રૂપિયાનું હૂંડિયામણ વેડફી નાખવાના દુષ્કર્મને dairy industry વિકસાવવાનું રૂપાળું નામ આપવું તેમાં કોઈ જાતનું આર્થિક હાપણ તે નથી જ, પણ દેશની ભૌગોલિક સ્થિતિની, સામાન્ય સમજનું પણ જ્ઞાન નથી.
ગાયને ઉછેર કુટુંબના સભ્ય તરીકે ગોપાલનની ભારતીય પ્રથા ગાય અને ગાયના દૂધને વેપારની દષ્ટિએ જોવાની નથી. પણ ઘેર ઘેર ગાય પાળીને તેને કુટુંબના સભ્ય તરીકે ઉછેરીને કુટુંબના દૂધ, ઘી, બળતણ વગેરે જરૂરિયાત મેળવવાની છે, અને એ દષ્ટિએ જ ગોપાલન કરવાની ભૌગોલિક સ્થિતિ, નજર સામે રાખીને ધાર્મિક તેમ જ સામાજિક નિયમ ઘડાયા છે. છે. જેમ ઘરમાં રસેઈ થાય છે તે વીશી ચલાવવાના ધ્યેયથી નહીં, પણ ઘરનાં માણસને પ્રેમથી જમાડવાની દષ્ટિએ થાય છે, તેમ ઘરમાં ગાય રખાતી; તે તેનું દૂધ વેચી પૈસા મેળવવાની દૃષ્ટિથી નહીં પણ કુટુંબના સભ્યની ઘી, દૂધ, દહીં, છાશ વગેરેની જરૂરિયાત સંતેતલ, બળતણ મેળવવા વગેરે વિવિધ જરૂરિયાત પૂરી કરવા ઘરમાં ગાય રાખવાની પ્રથા સ્વીકારાઈ હતી. આ પ્રથામાં ગાય કેટલું દૂધ. આપે છે, અને તે કેટલા પૈસાનું ખાય છે તે વિચારને સ્થાન ન
-
એ માપદંડ જ ખેટો છે. - જેમ ઘરમાં એક છોકરે વધુ કમાઈ આવે અને બીજે છે
મતે હેય છતાં બન્નેને સરખું જ ખાવાનું અપાય છે, તેમને જમાinી વખતે તેમની કમાણીને માપદંડ વપરાતું નથી, તે જ પ્રમાણે સાયને ખવડાવવામાં પણ તે કેટલું દૂધ આપે છે એને હિસાબ કરતે, ' .. એ હિસાબ તે ડેરી ઉદ્યોગ જ કરે છે. અને એ માપદંડ. ' વાવીને ગયેના ઉત્તમ કોટિના વંશવેલાને ખતમ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org