________________
૨૬૮
હરિજન વગેરે બ્રિટિશ શાસનમાં ગામડાંઓ છોડી શહેરોમાં આવ્યા હતા. તેઓ પાછા પિતાના વતન ગામડાંઓમાં પાછા ફર્યા હતા પરદેશી મદદ વિના કરડે કારીગરે કામધંધે લાગી ગયા હોત.
સંપૂર્ણ એવધીને કારણે બળદ અને છાણને પુરવઠો વધવાથી તેને સસ્તા અને સુલભ બનવાથી ખેતી વધુ સમૃદ્ધિ અને સસ્તી બનતી અને ત્રણ જ વરસમાં દેશમાં સેવારત થવાની શરૂઆત થઈ જાત. સેવારતને કારણે તેની બચત કરવાની શક્તિમાં વધારે થાત, જે વધુ સારી રીતે જીવવામાં લેકેના ઉપયોગમાં આવત.
શુદ્ધ ઘી અને તાજો દૂધ, તેમ જ સારાં અનાજને પુરવઠા વધવાથી લેકેની તંદુરસ્તી સુધરી હેત અને આજે દર વરસે અબ રૂપિયા નવી નવી હોસ્પિટલે બાંધવામાં અને નિત-નવા ફાર્મસી ઉદ્યોગેમાં હેમવા પડે છે તે બચી જાત અને તેને ઉપગ કેનાં સુખ, સગવડ, કલા અને સંસ્કૃતિના ફેલાવા માટે વાપરી શક્ત.
આજે હેરિટલે પાછળ જે અબજો રૂપિયા ખર્ચાય છે, તેમને મોટે ભાગે તે સ્ટીલ, સિમેન્ટ અને કસ્ટ્રકશન કંપનીઓને તેમ જ ફાર્મસી ઉવાગેને મળે છે. તેમાંથી બચે છે તે વહીવટી ખરચમાં વપરાય છે. તેના ભાગે તે એંઠવાડ આવે છે!
- સરકારી અવળી નીતિએ વેરેલે વિનાશ પરંતુ સરકારે તે વૈજ્ઞાનિક સંશોધન અને વૈજ્ઞાનિક ખેતી તથા પ્રગતિના નામે ગૌહત્યાની કતલને વધુ વેગીલી બનાવી. શુદ્ધ ઘી અને (ાના ઉત્પાદનને લગભગ નાશ જ કરી નાખ્યા અને વનસ્પતિ (ડાલડા)ને ઉત્તેજન આપીને સિન્વેટિક એટલે કે આયાતી ઘી, દૂધના હલકા પાઉડરની આયાત વધારીને પરદેશી કરજ કરવાનું ચાલુ રાખ્યું. - જે સિમેન્ટ કરડે લેકેને વસવા માટે મકાન બાંધવામાં વાપરી. શકાત તે ખેતીવિકાસની અવૈજ્ઞાનિક, અનાર્થિક અને દિશાસૂઝ વિનાની યોજનાઓને નામે મોટા ડેમ અને રસ્તાઓ બાંધવામાં વેડફી નાખીને કરોડો લેકેને બેઘર રહેવાની ફરજ પાડી. આ રસ્તા એટલા માટે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org